એન્થ્રોપિકના AI સેફ્ટીના વડા મૃણાંક શર્માનું રાજીનામુ

અમેરિકન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેફ્ટી એન્ડ રિસર્ચ કંપની એન્થ્રોપિકના સેફગાર્ડ રિસર્ચ ટીમના વડા મૃણાંક શર્માએ સોમવારે (9 ફેબ્રુઆરી) એક સોશિયલ મીડિયા X પર એક રહસ્યમ પોસ્ટ કરી રાજીનામાની જાહેરાત કરી હતી. AI સલામતી સાથે સમાધાનને કારણે તેમને રાજીનામું આપવાની ફરજ પડી હોવાનું માનવામાં આવે છે.





Leave a Reply

Your email address will not be published. Required fields are marked *